ગુજરાતી

માં ખાધની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાધ1ખાધું2ખાંધ3ખાંધું4

ખાધ1

સ્ત્રીલિંગ

 • 1

  ખાદ્ય; ખોરાક; આહાર.

 • 2

  [?] ખોટ; નુકસાન.

 • 3

  ખોડ; ખાંપણ (જેવી કે, હીરા મોતીમાં).

મૂળ

सं. खाद् કે क्षुधा પરથી?

ગુજરાતી

માં ખાધની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાધ1ખાધું2ખાંધ3ખાંધું4

ખાધું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ખાવું' નું ભૂતકાળ.

મૂળ

दे. खद्ध

ગુજરાતી

માં ખાધની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાધ1ખાધું2ખાંધ3ખાંધું4

ખાંધ3

સ્ત્રીલિંગ

 • 1

  ખભો.

 • 2

  પશુની ગરદન.

 • 3

  ભાર વહેતા પશુની ગરદન પર પડતું આંટણ.

મૂળ

सं. स्कंध, प्रा. खंध

ગુજરાતી

માં ખાધની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખાધ1ખાધું2ખાંધ3ખાંધું4

ખાંધું4

નપુંસક લિંગ

 • 1

  કાંધું; હપતો.

મૂળ

ખાંધ ઉપરથી