ખાંધિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંધિયો

પુંલિંગ

  • 1

    ખાંધે ચડાવી લઈ જનારો; મુડદું ઊંચકનારો.

  • 2

    મદદ કરનારો; સાથી.

  • 3

    ખુશામતિયો.