ખાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાન

પુંલિંગ

 • 1

  શાહજાદા, અમીર, ગૃહસ્થ વગેરેને અપાતું મુસલમાની ઉપનામ.

મૂળ

फा.

ખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાનું

નપુંસક લિંગ

 • 1

  ઘર; ઘરનો ભાગ; ખંડ.

 • 2

  ભંડાર; નિધિ.

 • 3

  પેટી-પટારો કે મેજ, કબાટ વગેરેમાં વસ્તુ મૂકવા કરેલો વિભાગ.

 • 4

  લખાણ માટે અલગ પડાતો વિભાગ કે કોઠો.

મૂળ

फा.