ખાનદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાનદાન

વિશેષણ

  • 1

    સારા ઘરનું; કુળવાન.

  • 2

    પ્રતિષ્ઠિત.

નપુંસક લિંગ

  • 1

    કુટુંબ; કુળ.

મૂળ

फा.