ખાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપ

સ્ત્રીલિંગ

 • 1

  દર્પણ.

 • 2

  અબરખની પતરી.

મૂળ

सं. कर्फर ઉપરથી

ખાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપ

સ્ત્રીલિંગ

 • 1

  ખામી; ખોડ; એબ.

 • 2

  નુકસાન.

 • 3

  મુડદા ઉપર ઓઢાડવાનું કપડું; કફન.

 • 4

  દવાના ઉપયોગ માટે અમુક બિયાંમાંથી કાઢેલું તેલ.

ખાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપ

વિશેષણ

 • 1

  લાંબું છટ થઈને પડેલું-સૂતેલું.

ખાંપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપ

સ્ત્રીલિંગ

 • 1

  લાંબાછટ થઈને પડવું-સૂવું તે; પ્રણામ.