ખાંપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપણ

સ્ત્રીલિંગ

 • 1

  ખામી; ખોડ; એબ.

 • 2

  નુકસાન.

 • 3

  મુડદા ઉપર ઓઢાડવાનું કપડું; કફન.

 • 4

  દવાના ઉપયોગ માટે અમુક બિયાંમાંથી કાઢેલું તેલ.