ખાપરો કોડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપરો કોડિયો

પુંલિંગ

  • 1

    એકબીજાથી ઠગાય નહિ એવા બે ધૂર્તોમાંનો એક.

  • 2

    સમાન હરીફ.