ખાપરો ઝવેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપરો ઝવેરી

પુંલિંગ

  • 1

    ચાંપાનેરનો એક પ્રાચીન, મહા કાબેલ અને ધૂર્ત ઝવેરી.

  • 2

    લાક્ષણિક મહાઠગ.

  • 3

    હીરાનો હોશિયાર પારખ.