ખાંપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપો

પુંલિંગ

 • 1

  કાપ્યા પછી રહેલું અણખોદાયેલું જડિયું.

 • 2

  ભાગેલી ડાંખળીનું થડને વળગી રહેલું ઠૂંઠું.

 • 3

  કોઈ પણ સપાટી ઉપર રહી ગયેલો કરચો; ખૂંપરો.

 • 4

  ખાંપ; ખોડ; ખામી.

 • 5

  લાક્ષણિક રાભો.

મૂળ

ખૂંપવું પરથી