હોમ ગુજરાતી ખાબકવું
કાઠિયાવાડી [પાણીમાં] ઊંચેથી પડવું.
કૂદી પડવું; ધસી જવું.
લાક્ષણિક વચ્ચે બોલી ઊઠવું.
રવાનુકારી