ગુજરાતી

માં ખાંભની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાંભ1ખાંભું2

ખાંભ1

પુંલિંગ

  • 1

    થાંભલો.

મૂળ

सं. स्कंभ, प्रा. खंभ

ગુજરાતી

માં ખાંભની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાંભ1ખાંભું2

ખાંભું2

નપુંસક લિંગ

  • 1

    ખાતરપૂંજો નાખવાનો ખાડો.