ગુજરાતી

માં ખામની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખામું1ખામ2ખામ3

ખામું1

નપુંસક લિંગ

 • 1

  આકાર; કદ.

 • 2

  કાઠિયાવાડી અનુકૂળ જગા વા દિશા.

 • 3

  ખાબડું.

ગુજરાતી

માં ખામની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખામું1ખામ2ખામ3

ખામ2

વિશેષણ

 • 1

  કાચું; અધૂરું.

મૂળ

फा.

ગુજરાતી

માં ખામની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખામું1ખામ2ખામ3

ખામ3

પુંલિંગ

 • 1

  ટેકો; થાંભલો.

 • 2

  ખભો.