ખામુખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખામુખા

ક્રિયાવિશેષણ

  • 1

    ઇચ્છાએ કે અનિચ્છાએ; નાછૂટકે; અવશ્ય.

  • 2

    ખાસ કરીને.

  • 3

    જાણીજોઈને.

મૂળ

फा. खाहमूखाह