ખામચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખામચું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાળજીવાળું.

અવ્યય

  • 1

    કાળજીથી.

મૂળ

'ખમચાવું' ઉપરથી