ખામણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખામણો

પુંલિંગ

  • 1

    ખાનું; ખંડ (કચ્છી).

  • 2

    ઠીંગણો માણસ.

  • 3

    ભડવો.