ગુજરાતી

માં ખામોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખામોશ1ખામોશ2

ખામોશ1

ક્રિયાવિશેષણ

  • 1

    સબૂર; થોભો, શાંત! એ અર્થનો ઉદ્ગાર.

મૂળ

फा.

ગુજરાતી

માં ખામોશની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખામોશ1ખામોશ2

ખામોશ2

સ્ત્રીલિંગ

  • 1

    સબૂરી; ધીરજ.

મૂળ

फा.