ખાંયણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંયણિયો

પુંલિંગ

  • 1

    ખાંડણિયો; અનાજ કે બીજી ચીજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું સાધનપાત્ર.