ગુજરાતી

માં ખારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાર1ખાર2

ખારું1

વિશેષણ

 • 1

  મીઠા જેવા સ્વાદનું.

 • 2

  મીઠામાં આથેલું; મીઠું ચડાવેલું (ઉદા૰ ખારી સૂંઠ).

 • 3

  ખારવાળું; ખારીલું (ઉદા૰ ખારો સ્વભાવ).

 • 4

  લાક્ષણિક અકારું; અપ્રિય.

મૂળ

'ખાર' ઉપરથી

ગુજરાતી

માં ખારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાર1ખાર2

ખાર2

પુંલિંગ

 • 1

  ખારાશવાળો પદાર્થ; ક્ષાર.

ગુજરાતી

માં ખારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાર1ખાર2

ખાર

પુંલિંગ

 • 1

  કાંટો.

 • 2

  વેર; દ્વેષ.

 • 3

  ઈર્ષા; અદેખાઈ.

મૂળ

फा.