ખારેકકોપરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારેકકોપરાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    હોળીના તહેવારે કન્યાના સાસરેથી કન્યા માટે મોકલાતી ભેટ.