ખારભંજણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારભંજણું

નપુંસક લિંગ

  • 1

    ઠૂંગણ.

  • 2

    મોં સ્વાદિષ્ટ કરવાને જે કંઈ ખાવું તે.