ખારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારવું

નપુંસક લિંગ

  • 1

    ખોળિયું (તળાઈ, ગોદડાં ઇત્યાદિનું લાલ રંગેલું આવે છે તે).

મૂળ

સર૰ हिं. खारुआँ,-वा, म. खारवा-'ખાર' પરથી? फा. खारा=એક જાતનું કાપડ?