ખારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારવો

પુંલિંગ

  • 1

    ખલાસી; વહાણ ચલાવનારો.

  • 2

    સંચારો.

  • 3

    ખારાટવાળો ગોળ.

મૂળ

सं. क्षार+वह