ગુજરાતી

માં ખારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખારી1ખારી2

ખારી1

સ્ત્રીલિંગ

  • 1

    ખારવાળી માટી કે જમીન.

  • 2

    ખારાશવાળી એક ભાજી.

ગુજરાતી

માં ખારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખારી1ખારી2

ખારી2

સ્ત્રીલિંગ

  • 1

    એક વજન (દોઢ મણ).

મૂળ

सं.