ખારોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારોડ

વિશેષણ

  • 1

    ક્ષારવાળું (જમીન ઇ૰ માટે).

પુંલિંગ

  • 1

    [?] એક અટક (નાગરોમાં).

મૂળ

'ખાર' ઉપરથી