ખારો પાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારો પાટ

પુંલિંગ

  • 1

    એક રમત; અગરપાટો.

  • 2

    ખારપાટ.

મૂળ

ખાર(મીઠું) પકવવાનો+ પાટ(પટ)