ખાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલ

સ્ત્રીલિંગ

 • 1

  ચામડી.

 • 2

  છાલ.

ખાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલું

નપુંસક લિંગ

 • 1

  જોડાનું ઉપલું ચામડું.

 • 2

  ['ખાલી' ઉપરથી] વાણાની કોકડી ભરવાનો નેતર કે બરુનો પોલો કકડો.

 • 3

  ખળાના અનાજ ઉપર ઢાંકવાનું ઘાસ.

 • 4

  પડતર રાખેલું ખેતર.

 • 5

  ક્યારો (ઉદા૰ તમાકુનું ખાલું).