ખાલિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલિસ

વિશેષણ

  • 1

    શુદ્ધ.

  • 2

    કૂદકપટ વિનાનું; નિખાલસ.

મૂળ

अ.