ખાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલી

વિશેષણ

 • 1

  ઠાલું; કશું ભર્યા વગરનું.

 • 2

  નિર્ધન; ગરીબ.

મૂળ

अ.; दे. खल्ल, खलइअ

સ્ત્રીલિંગ

 • 1

  લોહીનું ફરવું બંધ પડી જવાથી અંગ ઝણઝણે તે; ઝણઝણી.

 • 2

  સંગીતના તાલમાં તાળી ન આપતાં હાથ છૂટા પાડવા તે કે તેવું સ્થાન.

અવ્યય

 • 1

  અમથું; વ્યર્થ.

 • 2

  માત્ર; ફક્ત.