ખાલી કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલી કરવું

  • 1

    અંદરની વસ્તુ કાઢી લેવી.

  • 2

    મકાનમાંથી વસવાટ લઈ લેવો.

  • 3

    નિર્ધન કરવું.