ખાલી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલી પડવું

  • 1

    વાસ કે વપરાશ વગરનું થવું.

  • 2

    પુરાયા-ભરાયા વગરનું રહેવું.

  • 3

    શરીરે નબળું થઈ જવું.