ગુજરાતી

માં ખાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાળ1ખાળું2

ખાળ1

પુંલિંગ

 • 1

  મેલા પાણીના નિકાલ માટેનો નળનીક.

 • 2

  ખાળવાળી ચોકડી.

ગુજરાતી

માં ખાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાળ1ખાળું2

ખાળું2

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી જમાની; બાંહેધરી.

સ્ત્રીલિંગ

 • 1

  મેલા પાણીના નિકાલ માટેનો નળનીક.

 • 2

  ખાળવાળી ચોકડી.

મૂળ

दे. खाल