ખાળકૂવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાળકૂવો

પુંલિંગ

  • 1

    ખાળનું પાણી જેમાં છોડાતું હોય તેવો ઊંડો ખાડો-કૂવો.

  • 2

    જાજરૂ માટે કરેલો કૂવો.