ખાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાળો

પુંલિંગ

 • 1

  અટકાવ; રોકાણ.

 • 2

  વાર; વિલંબ.

 • 3

  બંદર.

 • 4

  મુકામ; વિસામો.

મૂળ

'ખાળવું' ઉપરથી