ખાળે દાટા બારણાં ઉઘાડાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાળે દાટા બારણાં ઉઘાડાં

  • 1

    ખોટી કરકસર; જ્યાં ન કરવી જોઈએ ત્યાં કરવી અને કરવી જોઈએ ત્યાં ન કરવી.