ખાવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાવટી

સ્ત્રીલિંગ

  • 1

    શાહુકાર કે ધણિયામાને ત્યાંથી ઉછીનું લેવાતું અનાજ.

  • 2

    જિવાઈ.

મૂળ

'ખાવું'પરથી