ખાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાશ

સ્ત્રીલિંગ

  • 1

    ખાવાની શક્તિ.

  • 2

    ખાવાનો જથ્થો.

મૂળ

'ખાવું' ઉપરથી