ખાસડાંબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસડાંબાજી

સ્ત્રીલિંગ

  • 1

    એકબીજા પર ખાસડાં ફેંકી ગમ્મત માનવી તે; ગધ્ધામસ્તી.

  • 2

    લાક્ષણિક અસભ્ય લડાઈ.