ખાસડાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસડાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાસડે ખાસડે મારવું.