ખાસડારાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસડારાત

  • 1

    ખાસડું ઊંચકનાર, તુચ્છ માણસ (ઉદા૰ 'મારે જાણે ખાસડારાત' અર્થાત્ મને તો જાણવાની કાંઈ પડી નથી.).