ખાસબરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસબરદાર

પુંલિંગ

  • 1

    સરદારનાં હથિયાર લઈ સાથે ફરનાર; અનુચર.