ખાસ્સું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસ્સું

વિશેષણ

  • 1

    રૂડું; મજેનું; સુંદર; બરોબર યોગ્ય.

મૂળ

'ખાસ' પરથી

ખાસ્સું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસ્સું

અવ્યય

  • 1

    વાહ; શાબાશ.

  • 2

    સુંદર! બેશ! બરાબર.