ખાસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસા

વિશેષણ

  • 1

    ખાસ.

  • 2

    ઠાકોરજીના જ ઉપયોગનું; એવું અલગ અંગત કે ખાસ.

મૂળ

अ. खास, खासह