ખાસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસિયું

નપુંસક લિંગ

  • 1

    ગધેડા ઉપર લાદવાની બે પાસિયાંવાળી ગૂણ.

  • 2

    તેની નીચે મૂકેલી ગાદલીગોદડી; આછર.