ખાસિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસિયત

સ્ત્રીલિંગ

  • 1

    સ્વભાવ; પ્રકૃતિ.

  • 2

    વિશિષ્ટ ગુણધર્મ.

  • 3

    આદત.

મૂળ

अ.