ખિચડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિચડિયું

વિશેષણ

  • 1

    પંચરાઉ; ભેળસેળ.

  • 2

    ખીચડીના કામનું.

મૂળ

'ખીચડી' ઉપરથી