ખિદમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિદમત

સ્ત્રીલિંગ

  • 1

    સેવાચાકરી; તહેનાત.

મૂળ

अ. खिदमत