ખિલવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિલવાડ

પુંલિંગ

 • 1

  રમત; ખેલ; તમાશો.

 • 2

  દિલ્લગી; મનબહેલાવ.

 • 3

  લાક્ષણિક દગો; છળકપટ.

સ્ત્રીલિંગ

 • 1

  રમત; ખેલ; તમાશો.

 • 2

  દિલ્લગી; મનબહેલાવ.

 • 3

  લાક્ષણિક દગો; છળકપટ.

મૂળ

हिं.