ખિલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊંચે અટકી રહેવું; ભરાઈ જવું; ટિંગાવું.

  • 2

    'ખીલવું'નું ભાવે ને કર્મણિ.

મૂળ

જુઓ ખીલો; प्रा. खिल्ल=રોકવું પરથી