ગુજરાતી

માં ખિસ્સાખરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખિસ્સાખરચ1ખિસ્સાખર્ચ2

ખિસ્સાખરચ1

પુંલિંગ

 • 1

  સામાન્ય ખરચ માટે ખીસામાં રાખવાનું નાણું.

 • 2

  પસંદ પડતી બાબતમાં વાપરવા મળેલું-ખાસ ખરચનું નાણું.

ગુજરાતી

માં ખિસ્સાખરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખિસ્સાખરચ1ખિસ્સાખર્ચ2

ખિસ્સાખર્ચ2