ખિસિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિસિયાણું

વિશેષણ

  • 1

    ખસિયાણું; ઝંખવાણું.

મૂળ

સર૰ हिं. खिसिआना; म. खिसाणा